business
Bank Locker Rule: લોકરમાં રાખેલા 50 લાખ રૂપિયાના ઘરેણાં ખોવાઈ જાય તો બેંક કેટલું આપશે વળતર? જાણી લો નિયમ
Bank Locker Rule: બેંકિંગના નિયમો મુજબ બેંકમાં જમા કરેલા તમારા પૈસાનું નુકસાન થાય તો તેના પર માત્ર 5 લાખ રૂપિયા સુધીનું જ વીમા કવચ મળે છે, પરંતુ દિલ્હીમાં રહેતી એક મહિલાના લોકરમાંથી 47 લાખ રૂપિયાનાં ઘરેણાં ગુમ થઈ જતાં બેંકે તેને પૂરા 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડ્યું હતું. શું બેંક લોકર અને અન્ય ખાતાઓ માટેના નિયમો અલગ-અલગ છે? લોકર અંગે બેંકોના નિયમો શું કહે છે અને તેમાં રાખેલી તમારી કિંમતી વસ્તુઓ કેટલી સુરક્ષિત છે?
Read full article on News18 Gujarati