business
બેંકના લોકરમાં મૂકેલા 40 લાખના સોનાના દાગીના નકલી થઇ ગયા! જાણો બંધ લોકરમાં કેવી રીતે થયો ખેલ
ધારો કે તમે ગોલ્ડ લોન માટે બેંકના લોકરમાં તમારું સોનું ગીરવે મૂક્યું. તપાસ કરતાં , સોનું તેની જગ્યાએ મળ્યું તો ખરું , પણ નકલી , અસલી નહીં. કલ્પના કરો કે જો આવું કંઈક બને તો તમે શું કરશો ? ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે , પોલીસે ચોરને પકડી લીધો છે અને સોનું પાછું મેળવ્યું છે. પણ આ બધું કેવી રીતે બન્યું ? ચાલો આ વિશે તમને વિગતવાર જણાવી દઈએ... ndtv.in આ વાર્તા ગુજરાતના જામનગર જિલ્લામાં બની છે. 3 સપ્ટેમ્બરના રોજ , પોલીસે ઇન્ડિયન બેંકની રણજીતસાગર શાખાને જાણ કરી કે તમારા લોકરમાંથી આશરે 40 લાખ રૂપિયાના ...
Read full article on Khabarchhe