crime
બેંકોની બેદરકારી હોય તો ડિજિટલ ફ્રોડના પીડિતોને વળતર ચૂકવવું પડશે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: દેશમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને સાયબર ઠગાઈના કેસો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો બેંકોની બેદરકારી અથવા ડ્યુ ડિલિજન્સ (Due Diligence) નિષ્ફળ જવાના કારણે કોઈ ગ્રાહક સાથે ડિજિટલ ફ્રોડ થાય છે અને નાણાં ગુમાવે છે, તો તે નુકસાન માટે બેંકોને […] The post બેંકોની બેદરકારી હોય તો ડિજિટલ ફ્રોડના પીડિતોને વળતર ચૂકવવું પડશે : સુપ્રીમ કોર્ટ appeared first on chitralekha.
Read full article on Chitralekha