Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભાજપ ઉમેદવારને મળ્યો માત્ર 1 વોટ: રાજસ્થાન ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ, ખુદ પણ પોતાને મત ન આપી શક્યા!

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
ભાજપ ઉમેદવારને મળ્યો માત્ર 1 વોટ: રાજસ્થાન ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ, ખુદ પણ પોતાને મત ન આપી શક્યા!
રાજસ્થાનના ડીડવાના-કુચામન જિલ્લાની પરબતસર નગરપાલિકા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર કૈલાશ ચંદ્રને માત્ર 1 વોટ મળ્યો. જ્યારે વોર્ડ નંબર 20માં RLPના ભંવરલાલ પણ 1 વોટ જ મેળવી શક્યા. ભાજપ ઉમેદવાર કૈલાશ ચંદ્ર અન્ય વોર્ડના મતદાર હોવાથી તેઓ પોતાને પણ મત આપી શક્યા નહોતા. આ પરિણામોએ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan