crime
ભારે કરી! એક્સપાયર થયેલી ચોકલેટ ફેક્ટરીએ કચરામાં નાખી દીધી, લોકો જોઈ જતાં હાથોહાથ ઉપાડી લીધી
પાંકી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ચોકલેટ ફેક્ટરીએ એક્સપાયરી ચોકલેટ, ટોફી અને બિસ્કિટના ડબ્બા કચરાના ઢગલામાં ફેંકી દીધા હતા. તેની જાણ લોકોને થઈ ગઈ તો, લોકો થેલા, બેગ અને કોથળા લઈને આ કચરાવાળી જગ્યાએ પહોંચી ગયા અને ફેંકેલી ચોકલેટ વીણવા લાગ્યા.
Read full article on News18 Gujarati