top
'ભારત ભલે ચંદ્ર પર પહોંચ્યું, પણ માનસિકતા ત્યાં જ છે', હાથથી ગટર સફાઈ મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી
બોમ્બે હાઈકોર્ટે મેન્યુઅલ સ્કેવેન્જિંગને વખોડી કાઢ્યું છે. કોર્ટે કહ્યું કે ભારત ચંદ્ર પર પહોંચ્યું, પણ જ્ઞાતિ વ્યવસ્થા કાયમ છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની નીતિ રદ કરી, જેમાં જોખમી સફાઈમાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાની જવાબદારી ખાનગી સોસાયટીઓ પર હતી. હવે સરકારે 6 મહિનામાં આવા મૃતકોની ઓળખ કરી, દરેક પરિવારને ₹30 લાખ ચૂકવવા પડશે.
Read full article on Gujaratsamachar