politics
ભારતને કમ્યુનિઝમથી નહીં, હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતાથી ખતરો: હામિદ અન્સારીએ નેહરુના જૂના નિવેદનનો કર્યો ઉલ્લેખ
નવી દિલ્હી ખાતે આયોજિત એ.જી. નૂરાની મેમોરિયલ લેક્ચર દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કરતાં ભારતમાં સાંપ્રદાયિકતા અને રાષ્ટ્રવાદને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. અન્સારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નેહરુએ એક વખત ભારત માટેના સંભવિત ખતરા અંગે વાત કરતાં કમ્યુનિઝમ કરતાં હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતાને મોટો પડકાર ગણાવ્યો [...]
Read full article on Gujaratmitra