politics
ભારતનું એક એવું ગામ જ્યાં તેમના માટે રાવણ વિલન નહિ પરંતુ ભગવાન છે, જાણો શું છે સ્થાનિક માન્યતા
સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છે, પરંતુ ભારતનું એક એવું ગામ જ્યાં રાવણને વિલન માનવાને બદલે પૂજવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ ગામ સાથે રાવણનો શું સંબંધ છે અને ત્યાં દહન કરવાનો પ્રયાસ કરનાર સાથે શું બન્યું હતું? જાણો આ રસપ્રદ પરંપરા પાછળનું રહસ્ય.
Read full article on Tv9 Gujarati