crime
Bharuch: અંકલેશ્વરમાં શંકાસ્પદ પેઇનકિલરના ઓવરડોઝથી બે યુવકોના મોત, સ્થળ પર પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી સૌની આંખો ભીની થઈ
Bharuch: અંકલેશ્વરના સારંગપુર અને GIDC વિસ્તારમાં લાકડાના ડેનસામાં કામ કરતા બે યુવાનો ફરમાન અલી (24) અને રાહુલ સિંઘ (25)ના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે.
Read full article on Gujarati Jagran