crime
Bharuch: દારૂની હેરાફેરીમાં ભાજપ આગેવાનનું નામ ખુલતા મનસુખ વસાવાએ પોલીસને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 'કાયદો સૌ માટે સમાન'
Bharuch Liquor Case: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
Read full article on Gujarati Jagran