top
Bharuch: ઝાડેશ્વરમાં 24 કલાકથી ગુમ તરુણનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો, શાહ પરિવારમાં શોકનું મોજું
Bharuch News: ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગતરોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા 14 વર્ષીય કિશોર કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો આજે કરુણ અંત આવ્યો છે.
Read full article on Gujarati Jagran