crime
Bharuch Sarangpur: એક જ સમયે અલગ-અલગ બે સ્થળેથી મળ્યા મૃતદેહ! અંકલેશ્વર સાળંગપુરની ચકચારી ઘટના અંગે DySPનું નિવેદન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય યુવાનો લાકડાના ડેન્સામાં મજૂરી કામ કરતા હતા. કામના ભારણ બાદ થાક ઉતારવા માટે પેઇનકિલર દવા લીધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પેઇનકિલરના ઓવરડોઝના કારણે કાર્ડિયાક અરેસ્ટ થયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read full article on News18 Gujarati