crime
Bhavnagar Hooch Tragedy: મંત્રી જીતુ વાઘાણી સર ટી. હોસ્પિટલની મુલાકાતે, લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા
Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે સર.ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા.
Read full article on Gujarati Jagran