crime
Bhavnagar Hooch Tragedy: ડુપ્લિકેટ દારૂ પીધા પછી સુરત આવેલા યુવકનું મોત, બ્રેઈનડેડ સંજયસિંહે ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેમાં નકલી દારૂ પીધા પછી સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર થયેલા સંજયસિંહ ડોડિયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Read full article on Gujarati Jagran