crime
Bhavnagar Hostel Ragging Case: કાળીયાબીડની માધવ હોસ્ટેલમાં ધો.9ના વિદ્યાર્થી સાથે મારપીટ, વાલીની પોલીસ ફરિયાદ
Bhavnagar Hostel Ragging Case: ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી માધવ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે મારપીટ તેમજ શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.
Read full article on Gujarati Jagran