crime
Bhavnagar Liquor Traged: 'બ્રાન્ડેડ લઠ્ઠા'ની ફોર્મ્યુલા કોણે તૈયાર કરી હતી? મૃતકોના લોહીમાં શું મળ્યું? SMCની તપાસમાં અનેક ખુલાસા
Bhavnagar Liquor Traged: હવે SMC દ્વારા નકલી દારૂ બનાવવા માટેના રો-મટીરિયલની ખરીદી અંગે મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. દારૂની બોટલ, સ્ટીકર અને પેકિંગ સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઝડપાયેલા 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Read full article on News18 Gujarati