crime
Bhavnagar: મથાવડા ગામના તળાવમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી બેના ડૂબી જવાથી મોત, 2ને ગ્રામજનોએ બચાવ્યા
Bhavnagar News: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ગામના તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવકો તણાઈ ગયા હતા, જે પૈકી બે યુવકોને સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધા છે.
Read full article on Gujarati Jagran