crime
Bhavnagar News:ભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયા, કાર્યવાહી હાથ ધરવામાં આવી
Bhavnagar News:ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની હોવાનું જણાવી વાઘાવાડી રોડ પર સોની વેપારીઓને વેચવા આવ્યા હતા.
Read full article on Gujarati Jagran