crime
ભંગારમાંથી બોટલ ખરીદીને ભરાતો બનાવટી દારુ!
ભાવનગર દારૂકાંડ બાદ રાજ્યભરમાં ચકચાર વચ્ચે અમદાવાદ પોલીસ અને SMCએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નિકોલ વિસ્તારમાંથી બનાવટી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં 2 આરોપીઓ ભેળસેળયુક્ત દારૂ વેચતા હોવાની આશંકા છે અને સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચાતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે સુનિલ માખીજા અને દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન કુબેરનગરમાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો પણ મળી આવી છે.
Read full article on News18 Gujarati