top
ભરૂચની શિક્ષિકાએ AI થી દૂર કર્યો દીકરીઓનો અંગ્રેજીનો ડર
ભરૂચની મનુબર કન્યા શાળાના ભાષા-શિક્ષિકા હેતલ રાણાએ AI અને ગ્રીન સ્ક્રીનથી વર્ગખંડને સ્ટુડિયોમાં ફેરવી દીધો છે. દીકરીઓ Plotagon જેવી AI એપ્સથી અંગ્રેજી સંવાદ અને અભિનય શીખી રહી છે, જેનાથી તેમનો સંકોચ દૂર થયો છે. શિક્ષણમાં 2 દાયકાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને 5 સપ્ટેમ્બરે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026'થી સન્માનિત કરાશે.
Read full article on Gujaratsamachar