Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ભવન્સ સ્કૂલના શિક્ષકો ડીઈઓ કચેરીની ટીમ સાથેની બેઠકમાં હાજર ના રહ્યા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 3, 2026 👁 2 views
ભવન્સ સ્કૂલના શિક્ષકો ડીઈઓ કચેરીની ટીમ સાથેની બેઠકમાં હાજર ના રહ્યા
શહેરની ભવન્સ સ્કૂલમાં શિક્ષકો દ્વારા મેનેજમેન્ટ સામે કરાયેલા આક્ષેપોની ડીઈઓ કચેરીની 8 અધિકારીઓની ટીમે તપાસ શરૂ કરી છે. ટીમે આક્ષેપ કરનાર શિક્ષકો સાથે બેઠક યોજી હતી, પરંતુ દિવાળીની રજાને કારણે મોટાભાગના શિક્ષકો હાજર નહોતા. હાજર રહેલા મોટાભાગના શિક્ષકોએ કોઈ ફરિયાદ ન હોવાનું જણાવ્યું, જ્યારે સફાઈ કર્મીઓએ ઉલટાનું ફરિયાદ કરનાર શિક્ષક સામે આક્ષેપ કર્યા હતા. મેનેજમેન્ટે માત્ર 4-5 શિક્ષકોને વાંધો હોવાનું જણાવ્યું.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan