business
બ્લડ ડોનેશન કેમ્પને GSTમાંથી છૂટ નહીં: ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગની સ્પષ્ટતા
બ્લડ ડોનેશન ભલે લોકોના જીવ બચાવી શકે, પરંતુ તે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)માંથી છૂટ અપાવી શકતું નથી. ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગએ...
Read full article on Gujaratmirror