politics
એવું શું થયું કે, ગાંધીનગરમાં તુકારામવાળી થઈ, Blinkitનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું
ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ સેફ્ટી શાખા દ્વારા શાખાને મળેલ ફરીયાદના આધારે 17 સપ્ટેમ્બરના રોજ રાયસણ ખાતે આવેલ Blinkit સ્ટોરની ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ ખાસ તપાસ કરવામાં આવી જેમાં ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. ઉક્ત સ્થળ એ ઉક્ત ધારા હેઠળના સેનિટેશન અને હાઇજીનિક જોગવાઇ મુજબના શિડ્યુલ-4ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન સેનિટેશન તેમજ હાઈજીનિક કન્ડિશન અન્વયે માલુમ પડેલ ક્ષતિઓ અન્વયે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી ફૂડ લાયસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગાંધીનગર મનપાની ફૂડ શાખાએ રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit ના સ્ટોરમાંથી ગંદકી મળી આવતા ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યું. રાજ્યમાં કોઈ ક્વિક કોમર્સ ...
Read full article on Khabarchhe