top
BLS Polymers IPO નું NSE પર 65% પ્રીમિયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ: શેર 284 રૂપિયા સુધી ઉછળ્યો
BLS Polymers IPO: શેરબજારમાં રોકાણકારોને શાનદાર કમાણી કરવાની તક આપતાં બીએલએસ પોલિમર્સ (BLS Polymers) ના આઈપીઓ (IPO) નું આજે બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે.
Read full article on Gujarati Jagran