top
ભારત સેક્યુલર દેશ છે: દિયા મિર્ઝાની દિવાળી એડ હટાવવા મુદ્દે BMCને બોમ્બે હાઇકોર્ટની ફટકાર
બોમ્બે હાઈકોર્ટે BMC દ્વારા દિયા મિર્ઝાની પ્રદૂષણમુક્ત દિવાળીની એડ હટાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. મેયર અને ભાજપ નેતાના વાંધા બાદ BMCએ જાહેરાત હટાવી હતી. કોર્ટે જણાવ્યું કે પર્યાવરણ અને પ્રદૂષણનો મુદ્દો દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને તેમાં રાજકારણને સ્થાન ન હોવું જોઈએ. દિયા મિર્ઝાએ પણ આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા.
Read full article on Gujaratsamachar