Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બોટાદમાં રહેણાંક મકાન ધરાશાયી:ઉપરના માળે બાંધકામ દરમિયાન બની ઘટના, ચારનો આબાદ બચાવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 5 views
બોટાદમાં રહેણાંક મકાન ધરાશાયી:ઉપરના માળે બાંધકામ દરમિયાન બની ઘટના, ચારનો આબાદ બચાવ
બોટાદના ભાંભણ રોડ પર આવેલા અક્ષર વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મકાનમાં હાજર ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મકાનના ઉપરના માળે બાંધકામની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જ આ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થવાને કારણે તેમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan