Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

BREAKING NEWS: નખત્રાણાના કોટડા જડોદર પાસે ટેમ્પોમાં રહેલી ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ: 2 બાળકો અને પિતા સહિત 4 લોકોના મોત

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
BREAKING NEWS: નખત્રાણાના કોટડા જડોદર પાસે ટેમ્પોમાં રહેલી ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ: 2 બાળકો અને પિતા સહિત 4 લોકોના મોત
કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મીની ટેમ્પોમાં ડીઝલની ટાંકી ફાટતા જોરદાર બ્લાસ્ટ થયો. આ ભયાનક ધડાકામાં 2 માસૂમ બાળકો અને તેમના પિતા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા. એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan