top
BRICS Summit 2026: PM મોદી અને બ્રિક્સ દેશોના નેતાઓએ કર્યું વૃક્ષારોપણ
રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી 18મી બ્રિક્સ શિખર પરિષદ (BRICS Summit 2026) ના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિક્સ સભ્ય દેશોના સર્વોચ્ચ નેતાઓએ શનિવાર, 12 સપ્ટેમ્બર 2026 ના રોજ ભારત મંડપમ પરિસરમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. [...] The post BRICS Summit 2026: PM મોદી અને બ્રિક્સ દેશોના નેતાઓએ કર્યું વૃક્ષારોપણ appeared first on chitralekha .
Read full article on Chitralekha