Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
education

બટરફ્લાય સ્કૂલમાં નવરાત્રી ગરબા હરીફાઈ:બાળકોમાં સંસ્કૃતિ પ્રેમ અને કલાત્મક પ્રતિભા પ્રોત્સાહન માટે 200થી વધુએ ભાગ લીધો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 17, 2026 👁 2 views
બટરફ્લાય સ્કૂલમાં નવરાત્રી ગરબા હરીફાઈ:બાળકોમાં સંસ્કૃતિ પ્રેમ અને કલાત્મક પ્રતિભા પ્રોત્સાહન માટે 200થી વધુએ ભાગ લીધો
સુરેન્દ્રનગરની બટરફ્લાય સ્કૂલમાં બાળકોમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે પ્રેમ જગાડવા તેમજ તેમની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા નવરાત્રી ગરબા હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈમાં 200થી વધુ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો. તેમણે પોતાની ગરબા કળા, તાલ અને લયબદ્ધ પ્રસ્તુતિથી બધાને પ્રભાવિત કર્યા. શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞા પંડ્યા અને સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો. ડો. મીનાક્ષીબેન અને હીર વરલાનીએ નિર્ણાયક તરીકે કામ કર્યું. બાળકોના ઉત્સાહ, આત્મવિશ્વાસ અને રંગબેરંગી પરંપરાગત પોશાકોએ વાતાવરણને નવરાત્રીમય બનાવ્યું હતું. આવા કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ અને સ્પર્ધાની ભાવના વધારે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan