top
BUSINESS : મોટા રોકાણોને પગલે ટેક ફંડિંગ ૭% વધીને ૧૦.૩ બિલિયન ડોલર
ભારતના ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સે ૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં ૧૦.૩ બિલિયન ડોલર એકત્ર કર્યા છે, જે ફંડિંગ રાઉન્ડમાં ૩૮% નો ઘટાડો થયો હોવા છતાં પાછલા વર્ષની સરખામણીએ ૭% વાૃધુ છે. આ તફાવત દર્શાવે છે કે બજાર હવે વાૃધુ કેન્દ્રિત બની રહ્યું છે. રોકાણકારો ઓછી કંપનીઓમાં મોટું મૂડીરોકાણ કરી રહ્યા છે, જ્યારે નવા અને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સની સંખ્યા […] The post BUSINESS : મોટા રોકાણોને પગલે ટેક ફંડિંગ ૭% વધીને ૧૦.૩ બિલિયન ડોલર appeared first on CN24NEWS .
Read full article on Cn24news