lifestyle
ચા ઉદ્યોગમાં મૂલ્યોનો વારસો સર્જનાર ‘વાઘ બકરી’ ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈની ચિર વિદાય
અમદાવાદ : છ દાયકાથી વધુ સમય સુધી ભારતીય ચા ઉદ્યોગને નવી દિશા આપનાર વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિધન થયું છે. ઉત્કૃષ્ટ ટી ટેસ્ટર, દૂરંદેશી નેતા અને ગાંધીવાદી વિચારસરણી ધરાવતા પીયૂષભાઈના નિધનથી સમગ્ર વેપાર જગત અને સામાજિક ક્ષેત્રે ઊંડા શોકની લાગણી ફરી વળી છે. ‘વાઘ બકરી’ને [...] The post ચા ઉદ્યોગમાં મૂલ્યોનો વારસો સર્જનાર ‘વાઘ બકરી’ ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈની ચિર વિદાય appeared first on chitralekha .
Read full article on Chitralekha