Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ચાંચબંદર દરિયા કાંઠે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યાં, 3નો બચાવ:સ્થાનિકોએ 3 યુવકને બચાવી લીધા, એકની શોધખોળ ચાલુ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
ચાંચબંદર દરિયા કાંઠે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યાં, 3નો બચાવ:સ્થાનિકોએ 3 યુવકને બચાવી લીધા, એકની શોધખોળ ચાલુ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન એક દુર્ઘટના બની. જેમાં ચાર યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ લાપતા છે. આ ઘટના ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે બની હતી. ઘટનાની જાણ થતા જ મામલતદાર, TDO અને પીપાવાવ મરીન પોલીસ સહિતનો તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. લાપતા યુવક વીરસીંગભાઈ જેરામભાઈ ગુજરીયાની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી શરૂ કરાઈ છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે, જેથી દરિયામાં શોધખોળ વધુ તેજ બની છે. આ ઘટનાથી ચાંચબંદર ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan