business
ચેકમાં રકમ લખ્યા બાદ અંતમાં Only લખવું કેમ જરૂરી? ન લખ્યું તો શું થશે? 99 ટકા લોકોને નથી ખબર
જેમ કે, તમને 10,000 રૂપિયાનો ચેક મળ્યો તે તેના પર 10,000 Only કેમ લખેલું હોય છે. ચેક પર ઓનલી લખવાનું ચલણ આમ તો ઘણા લાંબા સમયથી છે, પરંતુ શું તમને ખબર છે કે, આવુ કેમ લખવામાં આવે છે.
Read full article on News18 Gujarati