top
Chandan Rathod Accident: 'ગુજ્જુ લવગુરુ રોંગ સાઈડમાં, ટક્કર બાદ બાઈક 25 ફૂટ ઢસડાયું..,' સામેવાળા બાઇકચાલકનાં નિવેદન-CCTVથી અકસ્માતનુું રહસ્ય વધુ ઘેરાયું
ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના અકસ્માત બાદ રહસ્ય ઘેરું બન્યું છે. અન્ય બાઈક સવારો દશરથ રાઠોડ અને માણાભાઈએ દાવો કર્યો કે ચંદન રોંગ સાઈડમાં હતા. CCTV ફૂટેજમાં અકસ્માતની ક્ષણ સ્પષ્ટ નથી.
Read full article on News18 Gujarati