crime
Chhota Udepur: પાવી જેતપુરના વાવડી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતી પર હિચકારો હુમલો, મહિલાનું મોત; પતિની હાલત નાજુક
Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાવડી ગામે ગત મોડી રાત્રે એક અત્યંત હચમચાવી નાખતી ઘટના બની છે. વાવડી ગામે પોતાના ઘરમાં ઊંઘી રહેલા વૃદ્ધ દંપતી પર લૂંટના ઇરાદે ઘૂસેલા અજાણ્યા શખ્સોએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો.
Read full article on Gujarati Jagran