crime
છોટા ઉદેપુરના વાવડી ગામમાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો: વૃદ્ધાનું મોત, પતિ ગંભીર, લૂંટના ઈરાદાની આશંકા
છોટા ઉદેપુરના વાવડી ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રે અજાણ્યાઓએ જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં મનચીબહેન રાઠવાનું મોત થયું, જ્યારે તેમના પતિ કાંગુભાઈ રાઠવા ગંભીર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા. પ્રાથમિક આશંકા મુજબ, લૂંટના ઇરાદે હુમલો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar