Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

છોટા ઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં બિલ કૌભાંડનો આક્ષેપ: ગોબાચારી ઉજાગર કરનાર મહિલા કર્મચારી સામે જ તંત્રની કાર્યવાહી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 20, 2026 👁 2 views
છોટા ઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં બિલ કૌભાંડનો આક્ષેપ: ગોબાચારી ઉજાગર કરનાર મહિલા કર્મચારી સામે જ તંત્રની કાર્યવાહી
છોટા ઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભોજન બિલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ₹84,204ના સામાનનું બિલ ₹1,55,204 ચૂકવાયું હતું. મહિલા કર્મચારીએ વાંધો ઉઠાવ્યો છતાં એજન્સીને ચૂકવણી કરાઈ. વિવાદ વધતા શિક્ષણ વિભાગે ₹71,000 પરત લીધા, પણ અવાજ ઉઠાવનાર કર્મચારી સામે જ કાર્યવાહી કરાઈ. જિલ્લા શિક્ષણ અધિકારીએ 'વિસંગતતા' ગણાવી, કૌભાંડ નકાર્યું.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan