politics
સૂઈગામમાં 'ગુજ્જુ લવગુરુ'નું બેસણુંઃ વિધાનસભા અધ્યક્ષ અને CID સ્ટારે શ્રદ્ધાંજલિ આપી, ખજૂરભાઈની પરિવારને નવું ઘર બનાવી આપવાની જાહેરાત
Gujju Loveguru Besna: સૂઈગામમાં 'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડનું બેસણું યોજાયું, જેમાં અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો અને ચાહકોએ શ્રદ્ધાંજલિ આપી. ખજૂરભાઈએ ચંદન રાઠોડના પરિવાર માટે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી અને અન્યોને પણ મદદ કરવા અપીલ કરી.
Read full article on Gujarati Jagran