crime
ચીની સેનાએ મારી ટીમને પકડી લેતાં કરિયર ખતમ થવાની અણી પર હતું: અજીત ડોભાલે સંભળાવ્યો ભયાનક કિસ્સો
IIT રૂરકીના દિક્ષાંત સમારોહમાં NSA અજિત ડોભાલે યુવા IPS અધિકારી તરીકે સિક્કિમમાં ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવાના તેમના શરૂઆતી કરિયરનો કિસ્સો યાદ કર્યો. તેમણે જણાવ્યું કે, એક ગુપ્ત ઇન્ટેલિજન્સ મિશન પર ગયેલી તેમની ટીમ 10 દિવસ સુધી પરત ન ફરતા તેમને ચિંતા થઈ. પાછળથી જાણવા મળ્યું કે ચીની સેનાએ ટીમને પકડી લીધી હતી. રાજદ્વારી પ્રયાસો બાદ ટીમ સુરક્ષિત પરત ફરી હતી.
Read full article on Gujaratsamachar