top
CJP નેતાઓ અને Metaની મુશ્કેલી વધી! PM મોદી અને મહિલાની મોર્ફ્ડ તસવીર મામલે દિલ્હી હાઈકોર્ટે ફટકારી નોટિસ
વડાપ્રધાન સાથે મહિલાની મોર્ફ કરેલી તસવીર વાયરલ કરવાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના 4 નેતાઓને નોટિસ ફટકારી છે. કોર્ટે મેટાને 24 કલાકમાં વાંધાજનક કન્ટેન્ટ હટાવવા અને પોલીસને પીડિત મહિલાને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે.
Read full article on Gujaratsamachar