business
CNG કાર ખરીદવી હોય તો થોડું રોકાઈ જજો, જાન્યુઆરીમાં એવી તો કઈ કાર લોન્ચ થવાની છે?
Hyundai Bayon CNGમાં પેટ્રોલ મોડલવાળું 1.5 લીટર, 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એન્જિન મળવાની આશા છે. જો કે, CNG મોડમાં તેનો પાવર અને ટોર્ક પેટ્રોલ વેરિએન્ટથી થોડો ઓછો હોઈ શકે છે.
Read full article on News18 Gujarati