politics
દ. આફ્રિકાના 'ડીફેન્સ એક્સપો'માં (DRDO)એ ભારતમાં નિર્મિત ડીફેન્સ ટેક્નોલોજી પ્રદર્શિત કરી
ભારતે દક્ષિણ આફ્રિકાના ત્સ્વાનેમાં યોજાઈ રહેલા 'આફ્રિકા એરોસ્પેસ ડીફેન્સ' એક્ઝિબિશન- 2026માં તેની હવાઈ તાકાત પ્રદર્શિત કરી. DRDO દ્વારા 16 થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ પ્રદર્શનમાં 'અસ્ત્ર' મિસાઈલ, 'આકાશ NG' સરફેસ-ટુ-એર મિસાઈલ સહિત સ્વદેશી ટેક્નોલોજી રજૂ કરાઈ. ભારતે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સહકાર મજબૂત બનાવ્યો.
Read full article on Gujaratsamachar