crime
દાહોદના સંજેલીના કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધીંગાણું: યુવકને છોડાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, વાહનોને નુકસાન
Dahod Sanjeli Clash: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે ત્રણ મહિના અગાઉ બનેલી અકસ્માતની એક ઘટનાને લઈને સર્જાયેલી જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
Read full article on Gujarati Jagran