top
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?
સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે , દેશના ઘણા ભાગોમાં , લોકો હજુ પણ રૂ. 60- રૂ. 70 પ્રતિ કિલો ચૂકવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો ભાવ તેનાથી પણ વધુ હોઈ શકે છે. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં ગ્રાહક બાબતોના વિભાગનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે , 16 સપ્ટેમ્બરના રોજ ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ રૂ. 53.84 પ્રતિ કિલો હતો , જે એક વર્ષ પહેલા રૂ. 27.71 થી લગભગ 94 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ રૂ. 45.65 પ્રતિ કિલો હતો. સરકારે 24 ઓગસ્ટથી તેના ભાવ સ્થિર ...
Read full article on Khabarchhe