politics
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અનોખો વિરોધ: ‘મૃતક રોડ’નું બેસણું યોજવા પત્ર લખ્યો
જૂનાગઢ જિલ્લાના ભટવાવડીથી લુંધીયા રોડના નિર્માણમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની કથિત મિલીભગત તેમજ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેરને એક અત્યંત અનોખો પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે . ગોપાલ ઇટાલિયાએ આ પત્રમાં આક્ષેપ કર્યો છે કે ‘ઇરાદાપૂર્વક ભટવાવડીથી લુંધીયા રોડનું ખૂન કરવામાં આવ્યું છે’ , અને તેથી ભારતીય પરંપરા મુજબ આ ‘મૃતક રોડ’નું બેસણું તેમજ શોકસભા યોજવાની માંગ કરી છે . ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ અને ગંભીર આક્ષેપો નીચે મુજબ છે: વર્ષ 2021-22 નો ભ્રષ્ટાચાર: વર્ષ 2021/22 માં ભટવાવડીથી લુંધીયા રોડ માટે ₹1.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા . ...
Read full article on Khabarchhe