business
શું તમને પણ લાગ્યો છે Dhoot Transmission IPO? તો જાણી લો લિસ્ટિંગ પર કેટલી થઈ શકે છે કમાણી
Dhoot Transmission Listing: ધૂત ટ્રાન્સમિશન (Dhoot Transmission)ના શેરનું આવતીકાલે (સોમવાર, 17 ઓગસ્ટ) લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો ગ્રે માર્કેટમાંથી ધૂત ટ્રાન્સમિશનના શેરની લિસ્ટિંગને લઈને શાનદાર સંકેત મળી રહ્યા છે. - dhoot transmission ipo listing gain bse nse what gmp signals check financials ipo response
Read full article on News18 Gujarati