crime
ધ્રોલમાં માતા સાથે પગપાળા ચાલીને જઈ રહેલી બાળકીને કોઇ અજાણ્યા બાઈકચાલકે હડફેટે લીધી
જામનગર: ધ્રોલમાં સરકારી દવાખાના નજીકથી પસાર થતી એક મહિલાની દીકરીને અજાણ્યા બાઈકચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી અડફેટે લીધી હતી. 28 ઓગસ્ટે સાંજે બનેલી આ ઘટનામાં દીકરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar