crime
દિગ્ગજ ફિલ્મમેકર કુકુ કોહલીનું હાર્ટ અટેકથી નિધન
હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90ના દાયકાના સફળ અને જાણીતા ફિલ્મમેકર કુકુ કોહલીનું 77 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. વર્ષ 1991માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા અજય દેવગનને બોલિવૂડમાં મોટો બ્રેક આપનાર કુકુ કોહલીએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર [...] The post દિગ્ગજ ફિલ્મમેકર કુકુ કોહલીનું હાર્ટ અટેકથી નિધન appeared first on chitralekha .
Read full article on Chitralekha