top
દીયા મિર્ઝાના દિવાળી વીડિયો વિવાદ પર બોમ્બે હાઈકોર્ટની BMCને ફટકાર, કહ્યું- વીડિયો ફરીથી અપલોડ કરો
Dia Mirza Video Bombay High Court: જાહેર રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની અપીલ કરતા બોલિવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાના જાગૃતિ વીડિયો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને સખત ફટકાર લગાવી છે.
Read full article on Gujarati Jagran