politics
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણી 2026માં એક નામ ખાસ ચર્ચામાં આવ્યું છે, વિશેષ યાદવ.
શરૂઆતમાં નિર્દલીય ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા વિશેષ યાદવને બાદમાં સમાજવાદી પાર્ટી (SP)નું સમર્થન મળ્યું હતું. સંયુક્ત સચિવ (Joint Secretary) પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી દરમિયાન તેમના પ્રચાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની લોકપ્રિયતાને કારણે તેઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.વિશેષ યાદવ મૂળ હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના શિકોહપુર ગામના રહેવાસી છે. તેમના પિતા સરકારી શિક્ષક છે, જ્યારે માતા [...]
Read full article on Gujaratmitra